Unlimited WordPress themes, graphics, videos & courses! Unlimited asset downloads! From $16.50/m
Advertisement
  1. Photo & Video
  2. Video
Photography

તમારા આગામી વિડિઓની પ્રેરણા અને ઉશ્કેરણી માટે ૨૦ સિનેમેટિક સંગીતનાં ટ્રેક

by
Length:LongLanguages:

Gujarati (ગુજરાતી) translation by Dee.P.Tree (you can also view the original English article)

જ્યારે તમારા વિડિઓ પ્રોજેક્ટ-ચલચિત્ર પરિયોજનાની વાત આવે ત્યારે તમારી સંગીતની પસંદ સર્વસ્વ બની શકે છે. અમે અમારા ગમતા સંગીતનાં કેટલાક અંશોની યાદી બનાવી છે, થોડું અવ્યવસ્થિત રીતે વિભાગીકરણ કરીને, કે જેથી તમને જે જોઈએ છે તે શોધવું તમારા માટે સરળ બની રહે.

emotional
ફોટોગ્રાફ-છબી, Photodune-ફોટોડ્યૂન થી

મધુર અને લાગણીશીલ સંગીતનાં ઓડિયો-શ્રાવ્ય ટ્રેક

Inspiring Piano And Emotional Orchestra-ઇન્સ્પાયરિંગ પિયાનો એન્ડ ઇમોશનલ ઓર્કેસ્ટ્રા-પ્રેરણાદાયી અને લાગણીશીલ ઓર્કેસ્ટ્રા

એક સુંદર અને પ્રેરણાદાયી મધુર પિયાનો સંગીતનો ભાગ, જે ઉશ્કેરણીજનક ઓર્કેસ્ટ્રામાં પરિણમે છે – ફિલ્મો, પ્રેસેંટેશન-પ્રદર્શન કે YouTube-યૂટ્યૂબ માટે પરિપૂર્ણ કે જે હૃદયના તાર ઝન્કૃત કરવા માટે તૈયાર છે.

Inspiring Moments-ઇન્સ્પાયરિંગ મોમેન્ટ્સ-પ્રેરણાદાયી પળો

આ સંગીત ટ્રેકનું ડાઉનલોડ તમારા પ્રોજેક્ટ-પરિયોજનાને અનુરૂપ થાય એ માટે અલગ અલગ લંબાઈના ત્રણ વર્ઝન-આવૃત્તિમાં આવે છે. તે શરૂઆત થી અંત સુધી હળવાશનો ભાસ કરાવતું અને લાગણીશીલ છે.

Piano Trailer-પિયાનો ટ્રેલર-પિયાનો ઝલક

સિનેમેટિક દ્રશ્યો, પ્રેરણાદાયી પરિયોજનાઓ, ધીમી ગતિનાં-સ્લો મોશન વિડિઓ અને બીજા ઘણા પ્રકારની પરિયોજનાઓ માટે અનુકૂળ, Piano Trailer-પિયાનો ટ્રેલરનું ડાઉનલોડ ૫ વર્ઝન-આવૃત્તિઓમાં આવે છે.

Dreams-ડ્રીમ્સ-સપનાઓ

એક હળવું, જાદુઈ અને પ્રેરણાદાયી સંગીત, આ ટ્રેક ગ્રાન્ડ પિયાનો અને ઇલેક્ટ્રોનિક અને અકૂસ્ટિક વાદ્યોનાં આનંદી સાઉન્ડસ્કેપ-ધ્વનીદૃશ્ય પર આધારિત છે.

dramatic
ઇમેજ-છબી, Photodune-ફોટોડ્યૂન થી

જોરદાર અને નાટકીય સંગીતનાં ઓડિયો-શ્રાવ્ય ટ્રેક

Hybrid Trailer-હાયબ્રીડ ટ્રેલર-મિશ્ર ઝલક

એક આધુનિક Hollywood Marvel-હોલિવૂડ માર્વેલ થી પ્રેરિત,ઘનિષ્ઠ બિલ્ડ અપ-ચઢાવ અને નાટકીય, સિનેમેટિક અસરો-સાઉન્ડ ઇફેક્ટ્સ થી સુસજ્જ ટ્રેલર અનુસરવાનું સંગીત-ક્યુ.

Inspiring Cinematic Trailer-ઇન્સ્પાયરિંગ સિનેમેટિક ટ્રેલર-પ્રેરણાદાયી સિનેમેટિક ઝલક

એક પ્રસન્ન, વિજયીભાવ અને સાહસિક વાતાવરણવાળું પ્રોત્સાહક, જોરદાર અને પ્રેરણાદાયી સિનેમેટિક ઓર્કેસ્ટ્રલ સંગીત.

The Cinematic-ધી સિનેમેટિક

પસંદગી માટે ૫ આવૃતિઓનાં સમાવેશ સાથે, The Cinematic-ઘી સિનેમેટિક એક જોરદાર અને ઘનિષ્ઠ સંગીતનો ભાગ છે, કોમ્પ્યુટર કે મોબાઈલ ગેમ, ફિલ્મ ઓપનર-શરૂઆત અને બીજા ઘણામાં ઉપયોગ માટે એકદમ યોગ્ય છે.

Epic-એપિક-મહાકાવ્ય સમાન

સ્ટ્રિંગ્સ, હોર્ન્સ અને પરકશન નો સમાવેશ કરતા એક પ્રોત્સાહક ઓર્કેસ્ટ્રલ સંગીતનો અંશ. એક શાંત શરૂઆત જોશીલી-બિલ્ડ થાય છે, શાંત થાય છે, જોશીલું બને છે અને એક હળવા પિયાનો સંભળાવતા અંતમાં ફરી થી શાંત થાય છે.  

Epic Inspirational-એપિક ઈન્સ્પિરેશનલ-મહાકાવ્ય સમાન પ્રેરણાદાયી

ત્રણ આવૃત્તિઓનો સમાવેશ કરતું, આ Epic Inspirational-એપિક-મહાકાવ્ય સમાન ભવ્ય પ્રેરણાદાયી સંગીત ટ્રેક તમારા વિડિઓ, વ્યવસાયિક કે મીડિયા-માહિતી સંચાર માધ્યમની પરિયોજના માટે જોરદાર છે.

Emotional Cinematic Trailer-ઇમોશનલ સિનેમેટિક ટ્રેલર-લાગણીશીલ સિનેમેટિક ઝલક

લાગણીની દ્રષ્ટિ એ સીધા ઉપર વધતા-જોશીલું બની, એપિક-મહાકાવ્યસમ ભવ્ય પરાકાષ્ઠા સુધી, બધી જરૂરિયાત પુરી કરવા માટે આ સંગીત ટ્રેક બધું જ સમાવી લે છે. તે ખાસ કરીને મોન્ટાજ-સંગઠિત વિડિઓ પરિયોજનાઓ માટે સારું છે.

Uplifting
ઇમેજ-છબી, Photodune-ફોટોડ્યૂન થી

ઉન્નતિની ભાવના જગાવતા અને પ્રેરણાદાયી સંગીતનાં ઓડિયો-શ્રાવ્ય ટ્રેક

Uplifting & Inspiring Emotional Adventure Trailer-અપલિફ્ટિંગ એન્ડ ઇન્સ્પાયરિંગ ઇમોશનલ એડવેન્ચર ટ્રેલર-ઉન્નતિની ભાવના જગાવતી અને પ્રેરણાદાયી લાગણીશીલ સાહસ ઝલક

ડાઉનલોડમાં લાંબા અને ટૂંકા ત્રણ વર્ઝન-આવૃત્તિઓની સાથે, Uplifting and Inspiring Emotional Adventure Trailer-ઉન્નતિની ભાવના જગાવતી અને પ્રેરણાદાયી લાગણીશીલ સાહસની ભાવનાવાળી ઝલકનું સંગીત તમને આકાશની ઊંચાઇઓને સ્પર્શ કરવાનો અનુભવ કરાવશે. અલબત્ત, એક રૂપક તરીકે.

Uplifting Indie Rock-અપલિફ્ટિંગ ઇન્ડી રોક-ઉન્નતિની ભાવના જગાવાતું ઇન્ડી રોક

એક ઉન્નતિની ભાવના જગાવતું, શાંત, આગળ વધતું ઇન્ડી રોક પ્રકારનું સંગીત. આ સંગીત પ્રગતિ અને સકારાત્મકતાથી સજ્જ છે, એકદમ શાંત રોક-ન-રોલની રીતે.

Inspiring-ઇન્સ્પાયરિંગ-પ્રેરણાદાયી

Inspiring-ઇન્સ્પાયરિંગ એક જોરદાર, ગતિશીત અને ભાવનાત્મક સિનેમેટિક સંગીત છે. તમારી ફિલ્મ, ટ્રેલર-ઝલક, પ્રેસેંટેશન-પ્રસ્તુતિકરણ અને અન્ય ઘણા બધા માટે એક બહુ જ સરસ વાતાવરણ ઉભું કરો.

Majestic Orchestra-મેજેસ્ટીક ઓર્કેસ્ટ્રા-ભવ્ય ઓર્કેસ્ટ્રા

આ ભવ્ય, જોરદાર અને ઉન્નતિની ભાવના જગાવનારું આ ઓર્કેસ્ટ્રલ સંગીત ફિલ્મો, ગેમ્સ, ટ્રેલર્સ અને અન્ય ઘણા બધા માટે એકદમ યોગ્ય છે.

Gravity's Rainbow-ગ્રેવિટીસ રેઈન્બો-ગુરુત્વાકર્ષણનું મેઘધનુષ

Gravity’s Rainbow-ગ્રેવિટીસ રેઈન્બો એક ધ્યાનાકર્ષક અને ઉન્નતિના ભાવવાળા  કોરસ વિભાગ સાથે, એક જોરદાર, કર્ણપ્રિય ડબસ્ટેપ પ્રકારનું, સંગીત છે. તેમાં એક થી વધુ અને અલગ અલગ ભાવનાત્મક ચઢાણ-બિલ્ડ્સ છે.  

Timeless City-ટાઈમલેસ સિટી-કાલાતીત શહેર

Timeless City-ટાઈમલેસ સિટી એક સંગીતનું ટ્રેક છે કે જે અલગ-અલગ જયોનર્સ-સંગીત ની શૈલીઓ જેવી કે ડાઉનટેમ્પો, ચીલસ્ટેપ, અપલિફ્ટિંગ ટ્રાન્સ અને ચીલ આઉટ, બધા જ ને એક અનોખી રીતે ગૂંથી લઈને તેમની લાક્ષણિકતાઓને વહેંચે છે.

Open The Sky-ઓપન ધી સ્કાય-આકાશ ને ખોલો

Open the Sky-ઓપન ધી સ્કાય એક સ્વપ્નિલ ડબસ્ટેપ પ્રકારના સંગીતનું ટ્રેક છે કે જે સુંદર pads-પેડ્સ, ઊંડા bass-બાસની ધ્વનિઓને પ્રસ્તુત કરે છે અને વોકલ્સ-ગાયક ના અવાજ વગરનું ઇન્સ્ટ્રુમેન્ટલ-વાદ્યસંગીતની આવૃત્તિ-વર્ઝન નો સમાવેશ કરે છે. 

Absorbed by Space-એબ્સોર્બડ બાય સ્પેસ-અંતરિક્ષ દ્વારા આત્મસાત

Absorbed by Space-એબ્સોર્બડ બાય સ્પેસ કાનમાં વેધી જાય એવા, સાફ ધ્વનિઓથી અને ભરપૂર રહસ્યથી શરુ થાય છે. આ સંગીતમાં વિવિધ પ્રકારની ધ્વનિઓનો પ્રયોગ થયો છે, પણ ટોન-અવાજની લાક્ષણિકતા એવી રાઉન્ડેડ-ગોળાઈવાળી અને પોલિશ્ડ-સુવ્યવસ્થિત રીતે તૈયાર કરવામાં આવી છે કે જેથી તે તરલતા નો અનુભવ કરાવે.

Hip-Hop Background Beat-હિપ-હોપ બેકગ્રાઉન્ડ બીટ-હિપ-હોપ પાર્શ્વસંગીતનો તાલ

એક ઉપયોગી લૂપિંગ ટ્રેક-પુનરાવર્તન માટે યોગ્ય સંગીતનું ટ્રેક, Hip-Hop Background Beat-હિપ-હોપ બેકગ્રાઉન્ડ બીટ એક જાણી જોઈને સમાવેશ કરેલા યુવા, શહેરી ધ્વનિ સાથે, એક હળવું હિપ-હોપ સંગીત છે.

Coda-કૉડા

જો તમે અમારી જેમ આટલા બધા અદ્દભુત સંગીતના ટ્રેક સાંભળીને લાગણીવશ થઈને નીચોવાઈ ગયા છો, તો પછી તમારી ફિલ્મની પરિયોજનાના સંગીતને જકડીને પૂરું કરવામાં તમને મદદ માટે આ અન્ય લેખ વાંચવા માટે થોડો સમય ફાળવો. 

Advertisement
Advertisement
Looking for something to help kick start your next project?
Envato Market has a range of items for sale to help get you started.