Unlimited After Effects and Premiere Pro templates, stock video, royalty free music tracks & courses! Unlimited asset downloads! From $16.50/m
Advertisement
  1. Photo & Video
  2. Photo Effects

૬૦ સેકન્ડ્સમાં Adobe Photoshop-અડોબી ફોટોશોપ: Actions-એકશન્સ દ્વારા એક સરળ વોટરકલર ફફેક્ટ તૈયાર કરો 

by
Length:LongLanguages:

Gujarati (ગુજરાતી) translation by Dee.P.Tree (you can also view the original English article)

Final product image
What You'll Be Creating

અમારી ૬૦ સેકન્ડ્સમાં Photoshop-ફોટોશોપ અધ્યયન શૃંખલામાં તમારું સ્વાગત છે, જેમાં તમે Photoshop-ફોટોશોપનું કૌશલ, વિશેષતા કે વિશિષ્ટ પદ્ધતિ-યુક્તિ ફક્ત એક જ મિનિટમાં શીખી શકો છો!

Adobe Photoshop in 60 Seconds: Watercolor Effect-૬૦ સેકન્ડ્સમાં અડોબી ફોટોશોપ:વોટરકલર-જલવર્ણ ફફેક્ટ

શું તમને વોટરકલર પેઇન્ટિંગ-જલવર્ણવાળી ચિત્રકળા પસંદ છે? તમે તમારી ફોટોગ્રાફીને તબદીલ કરવા માટે ફક્ત એક Photoshop Action-ફોટોશોપ એકશનનો ઉપયોગ કરીને તમારા ખુદના ઉચ્ચકક્ષાના પરંપરાગત કલાના નમૂના મેળવી શકો છો.  વધુ જબરદસ્ત ફોટો ફફેક્ટસ તૈયાર કરવા માટે GraphicRiver-ગ્રાફિકરિવર પર Photoshop Actions-ફોટોશોપ એકશન્સના અદ્દભુત સંગ્રહ ને જુઓ.

આ ત્વરિત વિડિઓ માં, હું આ નીચે બતાવેલ સુંદર વાઘ ને પરિવર્તિત કરવા માટે આ આસાન Watercolor Painting Action-વોટરકલર પેઇન્ટિંગ એકશનનો કેવી રીતે ઉપયોગ કરવો તે બતાવીશ.

How to Create a Watercolor Effect in Photoshop-ફોટોશોપમાં એક વોટરકલર-જલવર્ણ ફફેક્ટ કઈ રીતે તૈયાર કરવી 

તમારો ફોટો Photoshop-ફોટોશોપ માં ખોલો. હું Pixabay-પિક્સાબે થી આ સુંદર Tiger Stock-ટાઇગર સ્ટોક-વાઘના સ્ટોક ફોટોનો ઉપયોગ કરીશ.

Pixabay Tiger stock
Tiger Stock-ટાઇગર સ્ટોક-વાઘનો સ્ટોક ફોટો, Pixabay-પિક્સાબે થી.

હવે Window > Actions-વિન્ડો > એકશન્સ માં જઈ તમારી Actions-એકશન્સ પેનલનો ઍક્સેસ-પ્રવેશ મેળવો.Watercolor Painting Action-વોટરકલર પેઇન્ટિંગ એકશનનો ઉપયોગ કરવા માટે ડ્રોપ ડાઉન મેનુમાંથી Load Actions-લોડ એકશન્સ પસંદ કરો.

Load the Watercolor Action in Photoshop

સુનિશ્ચિત કરો કે તમારો ફોટો મૂળ-ઓરિજિનલ Background Layer-બેકગ્રાઉન્ડ લેયર તરીકે સ્થાપિત છે અને Play-પ્લે દબાવો. આ એકશન તમારા ફોટોને તરત જ વોટરકલર પેઇન્ટિંગમાં પરિવર્તિત કરી નાખશે, જેમાં પરિણામ New Group-ન્યૂ ગ્રુપ માં હશે.

Play the Watercolor Action

અલગ Adjustment Layer-એડ્જસ્ટમેન્ટ લેયર સેટિંગ્સ ને બદલવા માટે આ ગ્રુપને ઓપન કરો-ખોલો. Levels-લેવલ્સ દ્વારા કોન્ટ્રાસ્ટને વધારો અથવા Gradient Map-ગ્રેડીએંટ મેપ માટે રંગો ને બદલો.

Adjust the Watercolor Effect with Adjustment Layers

અંતિમ પરિણામ નીચે મુજબ છે:

Watercolor Painting Effect Photoshop Tutorial

આને કામ કરતી જોવી છે? આ લેસન-અધ્યયનને કામ કરતા જોવા માટે ઉપરના વિડિઓને જુઓ.

થોડું વધારે ઊંડાણ થી

અમારા વિશેષજ્ઞો પાસે થી વધુ ફોટો ફફેક્ટસ કેવી રીતે તૈયાર કરવી તે શીખો. નીચે દર્શાવેલ આ ખુબ જ સરસ ટ્યૂટોરિઅલ્સ જુઓ:

૬૦ સેકન્ડ્સ?!

આ Envato Tuts+-એન્વાટો ટટ્સ પ્લસ પર ત્વરિત વિડિઓ ટ્યુટોરિયલ્સની જ્ઞાન શૃંખલાનો ભાગ છે જેમાં અમે અવનવા વિષયોથી પરિચિત કરાવીએ છીએ, બધા જ ૬૦ સેકન્ડ્સમાં—તમારી જ્ઞાનભૂખ ને જ્વલિત કરવા માટે એકદમ પર્યાપ્ત. કૉમેન્ટ્સ-ટિપ્પણીઓમાં તમારા આ વિડિઓ સંબંધિત વિચારો અને ૬૦ સેકન્ડ્સમાં બીજું શું સમજવા માંગો છો તે અમને જણાવો! 

Advertisement
Advertisement
Advertisement
Advertisement
Looking for something to help kick start your next project?
Envato Market has a range of items for sale to help get you started.