Students Save 30%! Learn & create with unlimited courses & creative assets Students Save 30%! Save Now
Advertisement
  1. Photo & Video
  2. Photoshop Actions
Photography

અદ્દભુત Actions-એકશન્સ: તૈલચિત્ર-ઓઇલ પેઇન્ટિંગ જેવી ફોટો ફફેક્ટ કેવી રીતે તૈયાર કરવી

by
Length:LongLanguages:
This post is part of a series called Adobe Photoshop in 60 Seconds.
Photo Retouching in Adobe Photoshop with Content Aware in 60 Seconds
Photoshop in 60 Seconds: How to Apply a Light Powder to Portraits With Actions

Gujarati (ગુજરાતી) translation by Dee.P.Tree (you can also view the original English article)

Final product image
What You'll Be Creating

અમારી ૬૦ સેકન્ડ્સમાં Photoshop-ફોટોશોપ અધ્યયન શૃંખલામાં તમારું સ્વાગત છે, જેમાં તમે Photoshop-ફોટોશોપનું કૌશલ, વિશેષતા કે વિશિષ્ટ પદ્ધતિ-યુક્તિ ફક્ત એક જ મિનિટમાં શીખી શકો છો! 

Photoshop in 60 Seconds: Oil Painting Effect-૬૦ સેકન્ડ્સમાં ફોટોશોપ: ઓઇલ પેઇન્ટિંગ ફફેક્ટ

પરંપરાગત કલાના લાજવાબ કલાકામ તૈયાર કરવા માટે અદ્દભુત ધીરજ  અને ઘણો સમય માંગી લે છે. પણ જો તમારી પાસે સમય ની ખોટ છે તેમ છતા પણ Envato Market-એન્વાટો માર્કેટ માંથી કોઈ Photoshop Action-ફોટોશોપ એકશન ડાઉનલોડ કરી ને ઉલ્લેખનીય ફફેક્ટ પ્રાપ્ત કરી શકો છો.

કોઈપણ ફોટોને તરત જ કેવી રીતે બદલી શકાય તે જાણવા માટે નીચે આપવામાં આવેલ આ ત્વરિત વિડિઓને જુઓ! અને આ ફફેક્ટને આ ટ્યૂટોરિઅલની ફૂલ અને પોર્ટ્રેટ તસ્વીરો પર અજમાવી જુઓ. 

Create an Oil Painting Effect in Photoshop-ફોટોશોપમાં એક ઓઇલ પેઇન્ટિંગ-તૈલચિત્ર તૈયાર કરો

હું આ HDR Oil Retouch Action-એચ ડી આર ઓઇલ રીટચ એકશનને અજમાવવા આ ફેશન પોર્ટ્રેટ ફોટોનો પ્રયોગ કરીશ.

High Fashion Portrait

પહેલા તમારી Photoshop action-ફોટોશોપ એકશનને Window > Actions-વિન્ડો > એકશન્સ માં જઈ, Actions-એકશન્સ પેનલમાંના ડ્રોપ ડાઉન મેનુમાંથી Load Actions-લોડ એકશન્સ પસંદ કરીને load-લોડ કરો.

Loading Actions from the Actions Panel

Photoshop-ફોટોશોપમાં તમારો મનગમતો ફોટો ખોલો, પછી Action-એકશનને સિલેક્ટ-પસંદ કરો અને Play-પ્લે દબાવો.

Playing a Photoshop Action

નવા HDR Oil Retouch Group-એચ ડી આર ઓઇલ રીટચ ગ્રુપમાંના layers-લેયર્સ સાથે પ્રયોગાત્મક રીતે તમારા ફોટોને મરજીમુજબ બદલો. High Pass Filter-હાઈ પાસ ફિલ્ટર ને Hide-હાઇડ કરો-છુપાવી દો અને Exposure Layer-એક્સપોઝર લેયરની Opacity-ઓપેસિટી ને વ્યવસ્થિત કરો.

Adjusting the Group Layers of a Photoshop Action

તમે વધારે અખતરા કરવા માટે Color Balance-કલર બેલેન્સ ના New Adjustment Layer-ન્યૂ એડ્જસ્ટમેન્ટ લેયર ને ઉમેરી ને રંગો સાથે રમી શકો છો.

Add a New Adjustment Layer of Color Balance for Actions

આને કામ કરતી જોવી છે? આ લેસન-અધ્યયનને કામ કરતા જોવા માટે ઉપરના વિડિઓને જુઓ.

થોડું વધારે ઊંડાણ થી 

નીચે આપવામાં આવેલા ટ્યૂટોરિઅલ્સને જોઈને અન્ય અદ્દભુત ફોટો ફફેક્ટસ તૈયાર કરો.

૬૦ સેકન્ડ્સ?!

આ Envato Tuts+-એન્વાટો ટટ્સ પ્લસ પર ત્વરિત વિડિઓ ટ્યુટોરિયલ્સની જ્ઞાન શૃંખલાનો ભાગ છે જેમાં અમે અવનવા વિષયોથી પરિચિત કરાવીએ છીએ, બધા જ ૬૦ સેકન્ડ્સમાં—તમારી જ્ઞાનભૂખ ને જ્વલિત કરવા માટે એકદમ પર્યાપ્ત. કૉમેન્ટ્સ-ટિપ્પણીઓમાં તમારા આ વિડિઓ સંબંધિત વિચારો અને ૬૦ સેકન્ડ્સમાં બીજું શું સમજવા માંગો છો તે અમને જણાવો! 

Advertisement
Advertisement
Looking for something to help kick start your next project?
Envato Market has a range of items for sale to help get you started.