Students Save 30%! Learn & create with unlimited courses & creative assets Students Save 30%! Save Now
Advertisement
  1. Photo & Video
  2. Post-Processing
Photography

Facebook JPEG કોમપેશન: તમારી ટીમે લાઇન પાર ઇમગે ની ગુણવત્તા કેવી રેઇટ મેળવવી

by
Difficulty:BeginnerLength:LongLanguages:
This post is part of a series called Image Compression for Photographers.
Save For Web: Better JPEG Compression with Adobe Photoshop
Twitter JPEG Compression: How to Create the Best Quality Image for Your Feed

Gujarati (ગુજરાતી) translation by Dee.P.Tree (you can also view the original English article)

આપને બધુ જ કર્યું છે, તસ્વીર અપલોડ કારી છે જે આપના સૉંફ્તવે મ સરસ પં ફેસબુક મ બહુ કઃરબ લગે એનાં કોમપેશાં ને લીધે. એક ત્વરિત યુક્તિ છે, જે તમને સૌથી સરસ પરિણામ આપશે.

ગુળેલઈન ને સમજવી

ફેસબુક એ આ ગુડલઈન આપી છે:

facebook guidelines
ફેસબૂક ની ગૈદ્લયન

તૌ ચાલો કેવું કામ આપે છે તેં જોઈએ. આપને સામાન્ય તસવીરો થિ ચાલી કરીશું.

તૈમલઈન પાર સામાન્ય તસવીરો

ફેસબુક 720પક્ષ, 960પક્ષ કૈ 2048પક્ષ પહોળી અપલોડ કરવાની સલાહ આપે છળ. આ ચિત્રા ની હુ સમાનતા માટે ઉપયોગ કરવાનો છું.

example picture
નમૂના રુપ ચિત્રા ફેસબુક પાર વાપરવા માટે

મે દરેક જણાવેલી સાઈઝ પ્રમાણે ઇમેજ ને સેવ કારી અને પાછી અપલોડ કારી, અને પાછી મારા કો.પુટર મા ફેસબૂક પાર થિ દૌવઃન્લોળ કારી.

સૌથી પહેલા ધાયણ મ લેવા જેવી બાબત છે એ તેણી ફાઇલ સાઈઝ. જો તમે નંબર મ ખોવાઇ જવ, તૌ 960px લો, ફાઇલ 523kb અને ફેસબૂક માંથી સેવ કરેલી 86.9 kb છે, જે કહે છે કે કોમપેશાં કરેલું છે.

દરેક સાઈઝ 100% એ ફેસબૂક પાછી આ રાહી.

facebook compression comparison
ફેસબૂક ની ત્રણેય પહોળાઈ ની કેમ્પેરઈઓન.

આપને ત્રણેય ચિત્રો મા આવેલી ક્ષતિ જોઇ શકીએ છીએ, ખાસ કારી ને ઉપર નાં ભાગ મા જે મે ડેમો માટે બતાવી છે. મોતી તસ્વીત (ડાબી બાજુ ઉપર) મ કોમપેશાં નાં સૌથી ઉંચા ચિહ્નો છે અને મોટા ભાગ નાં લોકો માટે ધ્યાન જય ઈવા નથી, જયાં સુધી 720px જે એનાથી મોટુ થાઈ શકે.

મે એજ ફાઇલ સાઈઝ JPEG ને બદલે PNG વાપરી ને ચકસ્યુ અને સરખા જ પરિણામ માલ્યા, આથી તમને વધારે કંટાળો નાઈ ડૌ. PNG મોતી ફાઇલ સાઈઝ બનાવે છે જે ફેસબૂક ઉં હઃઈ કારી નાખવાનું છે (એન વઇહિ પાછી). આ વાસ્તુ તયારે જ અલગ હોય છે જ્યારે તૈમલઈન ની તસવીરો મ ટેક્સ્ટ લખી હોય, જેમકે લોગો, ઉદાહરણ તરીકે.

કવર ફોટોઝ

આ ફોટો ને હુ કવર ફોટો તરઈકવઃ વાપરવાનો કભ્રૂ:

example cover photo
મરપઃ ઉદાહરણ કોવર ફોટો

મે પૂરા રેસોળૂશન વાલી ઇમેજ અપલોડ કારી (લગભગ 700px પહોળી), અને આવી કૈક થાઈ:

facebook cover with compression
ફેસબૂક કવર પૂરા રેસોળૂશન

જરાય સારુ નાથી. ફેસબૂક પહેલ તૌ સાઈઝ 851 x 315 કરવઈ સલાહ આપે છે, તૌ ચાલો એ પ્રયત્ન કરીએ:

facebook cover with resized photo
ફેસબૂક કવર રેસૈઝઃ કરવલ ફોટો સાથે પં હાજી 100kb ની ઉપર.

થોડુ સારુ, પં હજુ ઘણુ ર્દીસતૌરશન છે, ખાસ કરીને પફિં ની આસપાસ. આ પિક્ચર હાજી લગભગ 300kb નું છે અને ફેઅબૂક 100kb ની સલાહ આપે છે આથી આ વખતે Adobe Photoshop મા  File > Save For Web (Control-Shift-Alt-S) નો ઉપયોગ કાર્યો અને Quality ને યોગ્ય કારી જેથી તસ્વીર 100kb થિ નીચે ર્હવઃ:

save for web
તમારી તસ્વીર ને 100kb કર્તા નીચે રાખવા Save For Web વાપરો
facebook cover under 100kb and resized
851 x 135 એ કવર અને 100kb કર્તા નીચે એ સેવ કર્યું

જે તમે જોઇ શકો છો, તેં હાજી સુધી નું સૌથી ઉત્તમ પરિણામ આપે છે. કેટલીકવાર  મને JPEG ને બદલે PNG થી વધું સારુ પરિણામ આપે છે, પં જેમ મે કહ્યુ એમ પહેલા, તેમણે 100kb થિ ઓછી ફાઇલ સાઈઝ રાખવી અઘરી છે. તૌ બન્ને પ્રયત્ન કરો અને જઇ કામ આપે તેં વાપરો.

પરિણામ

કેટલાંક મુદ્દાઓ જે યાડ રાખવા જોઈએ:

Timeline તસવીરો માટે ઉત્તમ પરિણામ મેળવવા:

  • મોતી સાઈઝ ની તસ્વીર અપલોડ કરો
  • વધું મ વધું ગુણવત્તા વાલી રીતે એને સેવ કરો
  • ટેક્સ્ટ સાથેની તસવીરો (લોગો) માટે PNG નો ઉપયોગ કરો

Cover ઇમેજ માટે ઉત્તમ પરિણામ માટે:

  • 851 x 315 ની સાઈઝ મા રાખો
  • Save For Web નો ઉપયોગ કારી ને 100kb કર્તા ઓછી સાઈઝ રાખો
  • JPEG અને PNG માંથી જે સરી દેખાય તેનો ઉપયોગ કરો

તસવીરો કોમપેશાં વગર કદી નાથી દેખાવાની, જયાં સુધી ફેસબૂક જે રીતે કામ કારી ક્ષહઃએ એ નાઈ બદલાય, પં આપને તેમણે બદલી ને થોડી સરી દેખાય એમ કારી શકીએ ક્ષહઃએ.

Advertisement
Advertisement
Looking for something to help kick start your next project?
Envato Market has a range of items for sale to help get you started.