Advertisement
  1. Photo & Video
  2. Adobe After Effects
Photography

Layer Manager-લેયર મેનેજર: After Effects-આફ્ટર ઇફેક્ટસ પરિયોજનાઓનું વધુ સારી રીતે આયોજન કેવી રીતે કરવું 

by
Difficulty:BeginnerLength:LongLanguages:

Gujarati (ગુજરાતી) translation by Dee.P.Tree (you can also view the original English article)

આ પાઠમાં Videohive-વિડિઓહાઇવ થી Layer Manager 3-લેયર મેનેજર ૩ script-સ્ક્રિપ્ટ નો ઉપયોગ કરીને After Effects-આફ્ટર ઇફેક્ટસનાં leyers-લેયર્સ-સ્તરોને બહુ આસાની થી કેવી રીતે આયોજિત કરી શકીએ એ જોઈશું.

Layer Manager 3-લેયર મેનેજર ૩-સ્તર આયોજક ૩

તો Layer Manager 3-લેયર મેનેજર ૩-લેયર આયોજક ૩ છે શું? એ Adobe After Effects-અડોબ આફ્ટર ઇફેક્ટસ માટે એક script-સ્ક્રિપ્ટ છે જે તમને તમારા આખા પ્રોજેક્ટ-પરિયોજનાનાં લેયર્સ ને નામ અને રંગ દ્વારા જલદી થી સમૂહમાં ગોઠવવામાં સક્ષમ બનાવે છે. આ તમારા પ્રોજેક્ટમાં જુદી જુદી વસ્તુઓ ને ઓળખવાનું કામ બહુજ સરળ બનાવી શકે છે અને પ્રોજેક્ટ ને કોઈ કલાએન્ટ-ગ્રાહક ને કે ટીમ મેમ્બર-સહકાર્યકરને મોકલતા પહેલા 'સાફ-સફાઇ' કરવામાં તમને સહાયતા કરી શકે છે.

Layer Manager 3 interface
રંગ દ્વારા ઍસેટ-પ્રોજેક્ટ ની જરુરી સામગ્રીનું આયોજન કરવું

લેયરનાં groups-ગ્રુપ્સ-સમૂહોને નામ દેવા અને રંગ નક્કી કરી દેવા સિવાય, તમે After Effects-આફ્ટર ઇફેક્ટસનાં સામાન્ય ફંક્શન્સ-કાર્યો ને ચાલુ અને બંધ કરવાની પણ ક્ષમતા ધરાવો છો, જે તમે જે સમુહનો ઉલ્લેખ કરો તેના પર જ અસર કરશે. ફંક્શન્સ-કાર્યો જેવા કે:

  1. Solo Group-સોલો ગ્રુપ-એકલા નો સમૂહ
  2. Comp-કોમ્પ-કોમ્પૉસિશન-રચનામાં સમુહની વિસિબિલિટી-દ્રષ્ટિમાન હોવાની ક્ષમતા ને દુર કરવી
  3. સમુહને Guide Layers-ગાઈડ લેયર્સ-માર્ગદર્શક લેયર તરીકે પ્રયોગ કરવો
  4. Timeline-ટાઈમલાઇન-સમયરેખામાં બધા Group Layers-ગ્રુપ લેયર્સ-સમૂહ લેયર ને છુપાવી દેવા (બધા Group Layers-સમુહ લેયર ને દુર કરી દેવા)
  5. બધા Group Layers-ગ્રુપ લેયર્સ-સમુહ લેયર ને Lock-લૉક-બદલી ના શકાય એ રીતે બંધ કરી દેવા
  6. Group Layers-ગ્રુપ લેયર્સ-સમુહ લેયર માટે બધી FX-ઇફેક્ટસ-વિશિષ્ટ પ્રભાવોને નિષ્ક્રિય કરી દેવા
Organized layers in After Effects

તમે પણ કોઈ પણ સમયે કોઈ સમૂહમાં વધુ લેયરો ને આસાનીથી જોડી શકો છો (કે દુર કરી શકો છો) અને કોઈ સમૂહમાં તમે લેયર ને જોડી શકો છો જે અન્ય કોમ્પૉસિશન-રચના ની સમયરેખામાં હોય. (આ સ્ક્રિપ્ટ આખા પ્રોજેક્ટ-પરિયોજના માટે કામ કરે છે, ફક્ત એક સમયરેખા માટે નહીં.)

આ ટ્યૂટૉરિઅલ-સ્વશિક્ષણમાં જેનો ઉલ્લેખ છે 

Advertisement
Advertisement
Looking for something to help kick start your next project?
Envato Market has a range of items for sale to help get you started.